અરવલ્લી / પેપ્સીકોના કેસ મામલે ખેડૂતોની વહારે આવ્યા મોડાસાના ધારસભ્ય, ઉગ્ર આંદોલનની ચીમકી

Case of PepsiCo Farmers' care, Modasa MLA Fierce agitation

સાબરકાંઠા અને એરવલ્લી જીલ્લાના 9 જેટલા ખેડુતો પર પેપ્સીકોએ કેસ કરીને એક એક કરોડના દાવા કર્યા છે. જેનાથી ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે તો રાષ્ટીય કિસાન પરિષદ અને મોડાસાના ધારસભ્ય આ ખેડૂતોને વ્હારે આવ્યા છે અને રાષ્ટીય કિસાન પરિષદ દ્રારા ચીમકી પણ ચ્ચારાઈ છે કે, જો કેસ પાછા નહીં ખેચાય તો ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ