UP / પોતાના લગ્નની ખરીદી કરવા ગયેલ કપલનાં અકસ્માતમાં મોત, બંનેની સાથે જ કરાઇ અંતિમવિધિ

Case Of The Death Of A Love Couple In Road Accident

યુપીના ઔરૈયા એક રોડ અકસ્માતમાં છોકરો અને છોકરીના મોત થયા હતા.કહેવામાં આવી રહ્યું છે કે બંનેના લગ્ન 10 ડિસેમ્બરના રોજ થવાના હતા અને બંને શોપિંગ માટે કાનપુર ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ