વિરોધ / સરકાર દ્વારા TDS લગાવવા મામલે રાજ્યના મોટાભાગના માર્કેટયાર્ડ બંધ, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

case of installing TDS by the government Most market yards closed

બેંકમાંથી રોકડ રકમ કાઢવા મામલે સરકાર દ્વારા TDS લગાવવામાં આવ્યો છે. જેને લઈને રાજ્યના મોટાભાગના માર્કેટયાર્ડ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. સોમવારથી રાજ્યના લગભગ તમામ માર્કેટયાર્ડ બંધ છે. ત્યારે હવે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ