પેપરકાંડ / "મારા પિતા આરોપી નથી એમણે બીજાનો આરોપ પોતાના પર લીધો છે" પેપરલીક મામલે પ્રિન્ટિંગ પ્રેસ કર્મીના પરિવારનો ખુલાસો

Case of head clerk's examination paper leak

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફુંટી જતા હાલ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે, તો પેપર લીક મામલે અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરી દેવામાં આવી છે ત્યારે પેપરકાંડ મામલે મોટા ખુલાસા સામે આવ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ