અમદાવાદ / રણજીત બિલ્ડકોન પર AUDAના ચારહાથ, બોપલ બ્રિજ સ્લેબ ધરાશાયી મામલે એક્શન નહીં, બ્લેકલિસ્ટની દરખાસ્ત રદ્દ

 Case of collapse of slab of Bopal bridge under construction, Decision to blacklist AUDA on Ranjit Buildcon postponed

રણજીત બિલ્ડકોનને બચાવવા AUDAના અધિકારીઓનું એડીચોટીનુ જોર, તપાસ રિપોર્ટ ન સોંપાયો તો 3 વર્ષ બ્લેક લિસ્ટ કરવાને બદલે 3 મહિના કામ સ્થગિત કરવાનો નિર્ણય લીધો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ