રાજકોટ / આજી નદીમાંથી બાળકનું માથું મળ્યાને 8 મહિના થયા પણ પોલીસ હજુ ઓળખ નથી કરી શકી

Case of child Head found from Aji river in Rajkot

રાજકોટમાંથી બાળકનું કાપેલી હાલતમાં માથું મળી આવ્યું હતું. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં આજી નદીમાંથી એક 5 વર્ષીય બાળકનું માથું મળી આવ્યું હતું. બાળકનું માથું ધડથી અલગ હતું. ત્યારે આ મામલે પોલીસને 8 મહિના બાદ પણ પરિવાર અને બાળકની ઓળખ કરવામાં સફળતા નથી મળી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ