પાટણ /  મેચની વચ્ચે દલિત બાળકે ઉઠાવ્યો બોલ તો ટોળાંએ કરી દીધો હુમલો, કાપી નાખ્યો અંગુઠો, મેવાણીએ આપ્યું અલ્ટિમેટમ

Case of attack on Kirti Vankar at Kakoshi Patan

પાટણના કાકોશી ખાતે કીર્તિ વણકર પર થયેલ હુમલા મામલો ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ મુલાકાત લઈ 48 કલાકમા આરોપીની ધરપકડ નથી થાય તો પાટણ બંધના એલાનની ચીમકી ઉચ્ચારી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ