તપાસ / અમદાવાદ: સોલામાંથી 12 વર્ષનું બાળક ગુમ થવા મામલે પોલીસે કર્યો ચોંકાવનારો ખુલાસો, નરાધમ પોલીસ જાપ્તામાં

Case of abduction of 12 year old child from Sola, Ahmedabad, Police arrested the accused

અમદાવાદના સોલામાંથી ગુમ થયેલ 12 વર્ષના બાળકના કેસના ગુનાનો ભેદ ઉકેલાયો છે.  જેમાં આ બાળકનુ અપહરણ કરાયુ હોવાનુ ખુલ્યુ છે. પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ