બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / આવતી કાલે કોંગ્રેસ બંધના એલાન પહેલા રાજકોટ અગ્નિ કાંડમાં લેવાઇ શકે છે મોટો નિર્ણય, જાણો શું

Breaking / આવતી કાલે કોંગ્રેસ બંધના એલાન પહેલા રાજકોટ અગ્નિ કાંડમાં લેવાઇ શકે છે મોટો નિર્ણય, જાણો શું

Last Updated: 02:20 PM, 24 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડ મામલે આવતીકાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આ બંધના એલાન પહેલા મોટો નિર્ણય થઈ શકે છે.

રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડ મામલે આવતીકાલે કોંગ્રેસ દ્વારા રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે આ બંધના એલાન પહેલા મોટો નિર્ણય થઈ શકે છે. આ મામલામાં 3 IAS અને IPS સામે ગુનો દાખલ થઇ શકે છે.. આ માટે સરકારની લીલી ઝંડીની રાહ જોવાઇ રહી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

2 અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરાયા છે

TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે ટીપી વિભાગના 2 અધિકારીઓના રિમાન્ડ પૂર્ણ થતા જેલ હવાલે કરવામાં આવ્યા છે. ટીપી વિભાગના 2 અધિકારીઓ જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા,આ બન્ને અધિકારીની સામે બનાવટી કાગળ ઊભા કરવાનો આરોપ લાગ્યો છે

રજીસ્ટરનો સળગાવી નાશ કર્યાનો આરોપ

આ બન્નને અધિકારીઓ નકલી રજીસ્ટર બનાવવા મામલે 5 દિવસના રિમાન્ડ ઉપર હતા બન્નેએ અગ્નિકાંડ સર્જાયાના બાદ બીજા દિવસે રજીસ્ટરનો સળગાવી નાશ કર્યાનો આરોપ છે.

PROMOTIONAL 13

લેટેસ્ટ અપડેટ મેળવવા માટે આ લાઇન પર ક્લિક કરી ડાઉનલોડ કરો અમારી મોબાઈલ ફ્રેન્ડલી એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rajkot Agnikan Big Dicision IPS
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ