બોલિવૂડ / ફિલ્મ 'સડક 2' વિવાદોમાં ઘેરાઈ, આલિયા ભટ્ટ સહિત આ લોકો સામે નોંધાઈ ફરિયાદ, જાણો કારણ

Case Filed Against Alia Bhatt Mahesh Bhatt And Mukesh For Using Kailash Mansarovar Photo In Sadak 2 Poster

મહેશ ભટ્ટની 1990માં આવેલી સુપરહિટ ફિલ્મ 'સડક'ની સીક્વલ 'સડક 2' હવે રિલીઝ માટે તૈયાર છે. ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બે દાયકા બાદ મહેશ ભટ્ટ આ ફિલ્મથી વાપસી કરી રહ્યાં છે. સાથે જ પહેલી વખત પોતાની દીકરી આલિયા સાથે કામ કર્યું છે. જોકે, રિલીઝ પહેલાં જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ