જૂનાગઢ / મીડિયાકર્મીઓ પર હુમલા મામલે, SP કચેરીએ મીડિયાકર્મીઓના ધરણા

In the case of attacks on media workers, the office of the office of the SP of the media workers

જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરીની ચૂંટણીમાં મીડિયાકર્મીઓ પર હુમલા થયો હતો. પોલીસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ મીડિયાકર્મીઓમાં રોષ જોવા મળી રહ્યા છે. ત્યારે રોષે ભરાયેલા મીડિયાકર્મીઓએ SP કચેરીએ ધરણા કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ