વિવાદ / મસ્જિદમાં અઝાનના સમયે હનુમાન ચાલીસાનું પઠન કરતા પોલીસ એક્શનમાં આવી, પૂજારી આમરણ ઉપવાસ પર બેઠા

case against priest who recites hanuman chalisa at time of azan

ઉત્તર પ્રદેશના જાલૌન જિલ્લામાં એક મંદિરના પૂજારી દ્વારા અઝાનના સમેય કથિત રીતે લાઉડસ્પિકર પર હનુમાન ચાલીસાનું પઠન કરવા પર પોલીસે તેમના પર એક્શન લીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ