તૈયારી / ભારતીય સરહદ સુરક્ષાને લઇને ISRO કરશે 3 ઉપગ્રહ લોન્ચ, બનશે ભારતની આંખ

Cartosat 3 satellite to be launched in November 25 and December to boost Military Space Surveillance ISRO

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) હવે 3 ઉપગ્રહોની મદદથી પૃથ્વી નિરીક્ષણ અથવા સર્વેલન્સ સેટેલાઇટ લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આમાંથી એક 25 નવેમ્બરના રોજ લોન્ચ કરવામાં આવશે, જ્યારે બે ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવશે. સરહદ સુરક્ષા માટે આ ઉપગ્રહો ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નિષ્ણાતો કહે છે કે સરહદ સુરક્ષા માટે આ ઉપગ્રહો અવકાશમાં ભારતની આંખોનું કામ કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ