Video / Youtube VS Tiktok: કૅરી મિનાટીનું રૅપ સોન્ગ રિલીઝ, હેટર્સના પરસેવા છોડાવી દેશે ગીતના શબ્દો

carry minati's new song release

ભારતના ફેમસ યુટ્યુબર કૅરી મિનાટી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે. થોડા સમય પહેલા યુટ્યુબ પર ટિકટોકને રોસ્ટ કરતો વિડીયો બનાવ્યો હતો. ત્યારથી આ વિવાદ શરૂ થયો છે. તે વિડીયો પછી કૅરી મિનાટી ઉર્ફ અજય નાગર ચર્ચામાં છે. યુટ્યુબે બાદમાં આ વિડીયોને હટાવી દીધો હતો. વિડીયો હટાવ્યા બાદ યુટ્યુબ VS ટિકટોક વૉર શરૂ થઇ હતી. 

બ્રેકિંગ ન્યૂઝ