મુંબઈ / એક વીડિયોને કારણે આ શખ્સ બની ગયો ભારતનો બીજો સૌથી વધુ સબસ્ક્રાઈબર્સ ધરાવતો યુટ્યુબર

carry minati crosses 20 millions subscribers on youtube

કૅરી મિનાટી એક એવું નામ છે જે દરેક લોકોએ સાંભળ્યુ હશે. કૅરી મિનાટીના યુટ્યુબ સબસ્કરાઇબરની સંખ્યા 20 મિલિયન કરતા પણ વધારે છે. રોસ્ટ કિંગ ઓફ ઇન્ડિયા કૅરી બીજા એવા ભારતીય બન્યા છે જેના સબસ્ક્રાઇબરની સંખ્યા અધધધ છે. આ લિસ્ટમાં પહેલા નંબર પર એમિત ભડાના આવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ