જરૂરી વાત / પ્રેગ્નેન્ટ મહિલાઓએ ગાજર ખાવું જોઈએ કે નહીં? જાણો તેના ફાયદા અને ગેરફાયદા વિશે

carrots benefits during pregnancy health tips

પ્રેગ્નેન્સીમાં માતા અને બાળક માટે ગાજર ખૂબ ફાયદાકારક છે. પ્રેગ્નેન્સીમાં દરેક સ્ત્રી પોતાના અને બાળકના સ્વાસ્થ્યને લઈને કેર કરે છે. તે તેના બાળકના સ્વાસ્થ્યને લગતી દરેક નાની-નાની બાબતો પર ધ્યાન આપવા લાગે છે. ગર્ભાવસ્થામાં સૌથી મહત્વની બાબત એ છે કે તમારો આહાર કેવો હોવો જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ