Coronavirus / બ્રિટનના પ્રધાનમંત્રીએ તેમનું જીવન બચાવનાર કોરોના વોરિયર્સ 2 ડૉક્ટરના નામ પર પુત્રનું નામ રાખ્યું

carrie symonds and boris johnson son name  after doctors who saved pm life

બ્રિટીશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન અને તેની મંગેતર કેરી સાયમન્ડ્સે પોત પોતાના દાદા અને બે ડૉક્ટરના નામ પરથી તેમના નવજાત પુત્રનું નામ વિલ્ફ્રેડ લૉરી નિકોલસ રાખ્યું છે. આ બંને ડૉક્ટરોએ કોવિડ -19ની સારવારથી બોરિસ જોનસનનો જીવ બચ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ