BIG NEWS / મોટો ઝટકો: કરોડો રૂપિયાના ઘઉં પાણીમાં ગયા, બાંગ્લાદેશ જઈ રહેલુ ભારતીય જહાજ દરિયામાં ડૂબી ગયું

cargo vessel carrying 1600 tonnes of wheat from india sinks in bangladesh meghna river

ભારતમાંથી ઘઉં લઈને બાંગ્લાદેશ જઈ રહેલુ માલવાહક જહાજ ડૂબી ગયું છે. આ ઘટના ત્યારે થઈ જ્યારે માલવાહક જહાજ બંગાળની ખાડી પાર કરતા મેઘના નદીમાં હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ