બેદરકારી / આવી માતાઓના રૂદનને નહીં સાંભળોને ત્યાં સુધી બાળકોના મોતના આંકડા ઓછાં નહીં થાય

carelessness in hospital of rajkot

રાજસ્થાન બાદ ગુજરાત રાજ્યમાં નવજાત શિશુઓના મોત આંકડા સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ત્યારે આ તરફ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત ડૉક્ટરની બેદરકારી સામે આવી છે. બાળકોની હોસ્પિટલમાં ડૉક્ટર ફરજ પર ન હોવાના કારણે દર્દીઓને પરેશાનીનો સામનો કરવાનો વારો આવ્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x