હૃદય / સ્ટેન્ટના ભાવ વધતાં હૃદયરોગીઓનો ઇલાજ થશે મોંઘો......

cardiac stents price to rise

સ્ટેન્ટ ટયૂબ આકારની એક ડિવાઇસ હોય છે જેને રકતવાહિનીમાં લગાવવામાં આવે છે અને તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી સરળતાથી પહોંચી શકે છે. સ્ટેન્ટ હૃદયરોગના દર્દીઓની ધમનીના બ્લોકેજને દૂર કરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ