દ્વારકા / ભાણવડના રેટાકાલાવડ ગામે ધસમસતા પાણીના પ્રવાહમાં કાર રમકડાંની જેમ તણાઇ

દેવભૂમી દ્વારકામાં ધોધમાર વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે રસ્તા પર જાણે નદીઓ વહી રહી હોય તેવી સ્થિતિ પેદા થઇ હતી .4 ઇંચ વરસાદ ખાબક્યો હોવાથી બજારોમાં પાણી ભરાયા હતા. રસ્તા પર વહી રહેલા ધસમસતા પ્રવાહમાં અનેક વસ્તુઓ તણાઇ હતી. ત્યારે ધસમસતા પાણીમાં એક કાર રમકડાંની જેમ તણાઇ હતી. ભાણવડના રેટાકાલાવડ ગામે પાણીમાં કાર તણાઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ