ક્રાઇમ / કાર-ટ્રક ધડાકાભેર અથડાતાં આગઃ ત્રણ લોકો બળીને ભડથું થઈ ગયા, જાણો ક્યાં બની ઘટના

Car-truck accident

ક્રાઇમની ઘટનાઓ રાજ્યમાં છાશવારે બનતી રહે છે. તાજેતરમાં પણ 3 ક્રાઇમની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં એક અકસ્માતમાં 3 લોકોના મોત થતાં હતા. મામલતદારની ગાડીનો પણ અકસ્માત થયો હતો. જેમાં ચાલક અને મામલતદારનું મોત થયું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ