ઓટો ન્યૂઝ / ભારતમાં આ 2 દિગ્ગજ કાર ઉત્પાદક કંપનીઓની હાલત ખરાબ, ગાડીઓનું વેચાણ 36 ટકા ઘટ્યું

Car Sales December 2019: Honda Cars India Registers A Drop Of 36%

વર્ષ 2020માં લાગુ થનારા માપદંડોને ધ્યાનમાં રાખીને કંપનીઓ હવે તેમના તમામ વાહનોને અપડેટ કરી રહી છે. જેની સીધી અસર ગાડીઓના વેચાણ પર જોવા મળી રહી છે, કારણ કે, મોટાભાગના ગ્રાહકો BS-4 ગાડીઓ ખરીદવાની જગ્યાએ BS-6 ગાડીઓની રાહ જોઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ