અમદાવાદ / શહેરમાં કારના કાચ તોડી ચોરી કરતી ગેંગ સક્રિય

car robbery gang active in ahmedabad

અમદાવાદ શહેરમાં કારના કાચ તોડી કિંમતી માલસામાન અને રોકડની ચોરી કરતી ગેંગ સક્રિય બની છે. ગઇ કાલે વસ્ત્રાપુર વિસ્તારમાં પાર્ક કરેલી બે કારના કાચ તોડી તસ્કરોએ રોકડ રકમ અને અગત્યના ડોક્યુમેન્ટ ચોરી કરી ફરાર થઇ ગયા છે. આ ઘટનાના પગલે વસ્ત્રાપુર પોલીસે ફરિયાદ નોંધી રોડ પરના સીસીટીવી ફૂટેજ એકત્રિત કરવા તજવીજ શરૂ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ