બિહાર / જાનમાંથી પરત ફરતી સમયે મુઝફ્ફરપુરમાં થયો મોટો અકસ્માતઃ પુલથી સીધી નદીમાં પડી ચાલતી કાર, 3 લાકોના થયા મોત

Car Returning From The Procession Broke The Railing And Fell Into The Baya River In Muzaffarpur Three People Died

બિહારના મુઝફ્ફરપુરમાં જાનમાંથી પરત ફરી રહેલી એક કાર અકસ્માતનો શિકાર બની છે. કાર બાયા નદી પરના પુલની રેલિંગ તોડીને નદીમાં પડી. કારમાં સવાર 3 લોકોના મોત નીપજ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ