અરેરાટી / છત્તીસગઢ બાદ હવે ભોપાલમાં દુર્ગા વિસર્જન માટે જતા લોકોને કારે કચડ્યા, ભયાનક VIDEO આવ્યો સામે

Car Rammed Immersion Procession Crushing

શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં શનિવારે રાત્રે લગભગ સાડા અગિયાર વાગ્યે વિસર્જન માટે જતી દુર્ગા માતાની ઝાંખીમાં એક ઝડપી કાર ઘુસી ગઈ હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ