સંભાળ રાખો / વરસાદની મોસમમાં કારમાં જરૂર આ 5 ચીજોનું રાખો ખાસ ધ્યાન, નહીંતર પસ્તાવાનો પાર નહીં રહે

car monsoon accessories always keep these 5 things in your vehicle during rain

વરસાદમાં કાર ચલાવવામાં સમસ્યા તો થાય છે, પરંતુ આ સાથે કાર બગડી જવાની પણ ચિંતા રહે છે. તેથી અમે તમને કારની એવી એસોસરીઝ અંગે જણાવવા જઇ રહ્યાં છે, જે ચોમાસાની ઋતુમાં તમારી કારમાં હોવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ