બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / તમારી કારનો ઈન્સ્યોરન્સ છે? ક્લેમ કરતા પહેલા જાણી લેજો, વીમામાં નહીં કવર થાય આ 5 વસ્તુ

photo-story

5 ફોટો ગેલેરી

તમારા કામનું / તમારી કારનો ઈન્સ્યોરન્સ છે? ક્લેમ કરતા પહેલા જાણી લેજો, વીમામાં નહીં કવર થાય આ 5 વસ્તુ

Last Updated: 08:48 AM, 8 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કાર ઈન્શ્યોરન્સ સાથે સંબંધિત જાણકારી હોવી જરૂરી છે. નહીં તો ઈન્શ્યોરન્સ ક્લેમ લેતા સમયે તમને નુકસાન પણ થઈ શકે છે. હકીકતમાં ઘણી એવી બાબતો છે કાર ઈન્શ્યોરન્સમાં કવર નથી થતી અને આપણે એવું લાગે છે કે કંપની નાની મોટી દરેક વસ્તુ માટે ઈન્શ્યોરન્સ કંપની ક્લેમ આપશે. જો તમે પણ આવું વિચારો છો તો આવું વિચારવું યોગ્ય નથી.

1/5

photoStories-logo

1. ટાયર ઘસાઈ જવું

ગાડીના ટાયર સમય જતા ઘસાય જાય છે અને તમને લાગે છે કે ઈન્શ્યોરન્સ કંપની આ પાટ્સ્ને પણ ચેન્જ કરવાના પણ પૈસા આપશે તો તમે ખોટું વિચારી રહ્યા છો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. મિકેનિકલ ખામી

જો ગાડી ચલાવતી વખતે ગાડી બંધ પડી જાય અને તમારી કામમાં એન્જિન, ટ્રાન્સમિશન અથવા પછી ઈલેક્ટ્રિકલ પાર્ટમાં ખરાબીની સમસ્યા આવે તો પણ તમને ઈન્શ્યોરન્સ કંપની તરફથી ક્લેમના પૈસા નહીં મળે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. દારૂ પીને ગાડી ચલાવવી

દારૂ પીને ગાડી ચલાવતી વખતે જો એક્સડિન્ટ થાય છે તો આ કેસમાં પણ ઈન્શ્યોરન્સ કંપની ક્લેમના પૈસા નહીં આપે અને ગાડીનો જે પણ ખર્ચો થયો હશે તે તમારે આપવો પડશે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. DL વિના ડ્રાઇવિંગ કરવા પર

જો તમારી ગાડી એવી કોઈ વ્યક્તિ ચલાવે છે જેની પાસે વેલિડ DL જ નથી અને આ કેસમાં એક્સિડન્ટ થાય છે તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. તેથી માતા-પિતાએ બાળકોને ગાડી આપતા પહેલા વિચારવું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વીમા પોલિસીના નિયમો અને શરતોનું ઉલ્લંઘન

આ સિવાય, જો તમે કોઈપણ રીતે વીમા કંપનીના નિયમો અને શરતોનું ઉલ્લંઘન કરો છો, તો તમારા દ્વારા કરવામાં આવેલા ક્લેમને રિજેક્ટ કરવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Insurance Policy Car insurance tips car insurance

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ