VIDEO / વધુ એકને ભાજપ નેતાની ગાડીએ કચડ્યો? કથિત વીડિયો વાયરલ થતાં મચ્યો ખળભળાટ

Car Hits A Farmer Opposing BJP MP In Narayangarh

લખીમપુરમાં હિંસાની જ્વાળાઓ હજુ શમી નથી કારણ કે ખેડૂતોએ દાવો કર્યો છે કે હરિયાણાના નારાયણગઢમાં આવી જ એક ઘટનાને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. 

બ્રેકિંગ ન્યૂઝ