વાયરલ / રામ રાખે તેને કોણ ચાખે! અકસ્માત થતાં ગાડી ભાંગીને ભૂકો થઈ ગઈ પણ ડ્રાઈવરને ઉની આંચ ન આવી, જુઓ VIDEO

car had a dangerous accident but the driver was not even scratched

તમે આ કહેવત તો અચૂક સાંભળી હશે, 'રામ રાખે તેને કોણ ચાખે'. અત્યારે સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં આ કહેવત સાચી લાગી રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ