દુર્ઘટના / રાજકોટમાં લાપસરા ગામમાં નદીમાં તણાયો બોલેરો, બે લોકોએ ટ્રક પર ચડવાનો કર્યો પ્રયાસ પરંતુ...

car drown khokhaddhaj river Lapsara village Rajkot

સાયક્લોનિક સિસ્ટમ મહારાષ્ટ્ર અને ગુજરાત પર સક્રિય થતાં દક્ષિણ ગુજરાત અન સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના પગલે નદી-નાળા છલકાયા છે. ત્યારે ખોખડધજ નદીના પુલ પર એક દુર્ઘટના બની છે.

બ્રેકિંગ ન્યૂઝ