વડોદરા / રસ્તા પર પાર્ક કરેલી કારને ટક્કર વાગતાં સળગી ઉઠી

car caught on fire in baroda

વડોદરા શહેરમાં આજે રસ્તા પર ઉભેલી કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. શહેરના હેવમોર સર્કલ પાસે કારમાં આગ લાગતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ