દુર્ઘટના / સેલવાસના રસ્તા પર ચાલતી કાર બની અગનગોળો, સબ સલામત

Car catches fire in silvassa

વલસાડના વાપીના સેલવાસમાં એક ચાલતી કારમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો. વિનોબા ભાવે હોસ્પિટલ માર્ગ પર આ આગની ઘટના બની હતી. કારમાં આગ લાગતા જોતજોતામાં સમગ્ર આગ બળીને ખાખ થઈ ગઈ. પણ સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પણ ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

બ્રેકિંગ ન્યૂઝ