રાજકોટ / ટીકટોક બનાવવા યુવાને જાહેરમાં જ પેટ્રોલ છાંટી કાર સળગાવી

car burned in rajkot to make video in tiktok

રાજકોટમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. ટીકટોકનું વળગણ યુવકને ભારે પડ્યુ છે. ઇન્દ્રજીતસિંહ નાથુભા જાડેજા નામના યુવકે ટીકટોકનો વીડિયો બનાવવા જાહેરમાં કાર સળગાવી દીધી. અને કાર સળગાવ્યા બાદ ટીકટોક માટે વીડિયો પણ બનાવ્યો હતો.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ