હુમલો / અફઘાનિસ્તાનમાં ઘાતકી સ્યુસાઈડ બોમ્બ હુમલો; 12ના મોત, 100થી વધુ ઘાયલ, આ છે સૌથી મોટું રહસ્ય

Car bombing in Afghanistan kills 12 wounds more than 100

અફઘાનિસ્તાનના પશ્ચિમ ઘોર રિજિયનમાં એક સ્યુસાઇડ કાર બોમ્બિંગમાં આશરે 12 જેટલા લોકોના મોત થયા છે અને 100થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ હુમલો કોણે કરાવ્યો તેની જવાબદારી કોઈએ લીધી નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ