સુરત / કોસંબા નજીક કારનો ગમખ્વાર એક્સિડન્ટ, એક જ પરિવારના 2ના મોત, 3 ગંભીર

Car accident near Kosamba Surat 2 killed 3 serious

કોસંબા નજીક નેશનલ હાઈ વે પર ગમખ્વાર એક્સિડન્ટ સર્જાયો હતો. ફૂલ સ્પીડમાં દોડતી ઈકો કાર(નંબર જીજે 05 જે કે 6207) કોઈ અજાણ્યા વાહન પાછળ અથડાઈ હોય શકે છે. આ એક્સિડન્ટમાં ઘટના સ્થળે જ બે વ્યક્તિના મોત નીપજ્યાં હતાં. જ્યારે 3 વ્યક્તિને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

બ્રેકિંગ ન્યૂઝ