Viral Video / દારૂભરેલી સ્કોર્પિયો ટ્રક પાછળ ઘૂસી ગઇ અને લોકોએ ઇજાગ્રસ્તને બચાવવાને બદલે લૂંટ ચલાવી

Car accident liquor loot surat viral video

કેટલાક લોકો તકનો લાભ લેવામાં માહિર હોય છે. જો કે, આપણે હકારાત્મક સેન્સમાં આ વાત નથી કરી રહ્યા. ક્યારેક માર્ગ અકસ્માત સર્જાય ત્યારે પણ કેટલાક લોકો તેમાંથી લાભ શોધતા હોય છે. આવો જ એક વાયરલ વીડિયો સામે આવ્યો છે. સુરતના પીપોદરા હાઈવે પર દારૂભરેલી ગાડીનો અકસ્માત થયો હતો. આ દરમિયાન લોકોએ અકસ્માતમાં ઘવાયેલા લોકોની મદદ કરવાના બદલે દારૂની લૂંટ ચલાવી હતી. વીડિયો તો જૂનો છે પરંતુ તે માનવીની માનસિકતા છતી કરી રહ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ