દૂર્ઘટના / અમરેલીમાં બે કાર અથડાઈ અને ભડભડ સળગી ઉઠી, 2ના મોત, 4 ઘાયલ

car accident in Amreli 2 dead 4 injured in Amreli Gujarat

અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના એક ગામ પાસે બે કાર વચ્ચે અકસ્માત થયો હતો અને ત્યારબાદ બંને કારમાં આગ લાગી હતી જેને લીધે બેના ઘટનાસ્થળે જ મોત થયા હતા. હજુ બચાવકામગીરી ચાલુ છે. 4 યુવાનને બચાવી લેવાયા છે પરંતુ તે હજુ ગંભીર રીતે ઘાયલ છે. કારમાં હજુ વધુ મૃતદેહની હોવાની આશંકા સેવાઈ રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ