તૈયારી જીત કી! / હવે માહી બતાવશે પાવર: કોહલીએ પણ કરી લીધી તૈયારી, વિરાટ સેનામાં થશે મોટો બદલાવ

Captain Virat Kohli has made preparations for the change in the playing XI

T20 વર્લ્ડ કપના ખિતાબનો પ્રબળ દાવેદાર ભારતને માનવામાં આવતું હતું. દરેકને આશા હતી કે વિરાટસેના પાકિસ્તાનને ધૂળ ચટાવીને ધમાકેદાર શરૂઆત કરશે પરંતુ ઘટના કંઇક ઉંધી જ બની હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ