Video / કેપ્ટન કોહલીનો આવો ડાન્સ તમે નહીં જોયો હોય, સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ

captain kohli dance after winning match

હાલના દિવસોમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ખુબ સારા ફોર્મમાં છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરીઝમાં ભારતની જીતનાં કારણે દેશ-વિદેશમાં વિરાટ કોહલીની ચર્ચા થઇ રહી છે. ક્રિકેટનાં દિગ્ગજ લોકો તેમના વખાણ કરી રહ્યા છે. જયારે તેમના ચાહકો માણી રહ્યા છે કે વિરાટ કોહલીએ ક્રિકેટનો અલગ જ લેવલ હાંસલ કરી લીધું છે.  

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ