પંજાબ / BIG NEWS : વધુ એક મુખ્યમંત્રીની ખુરશી ગઈ? હાઇકમાન્ડના આદેશ પર આજે જ આપી શકે છે રાજીનામું

captain amrinder singh will resign from post of punjab cm after conflicts with navjot singh sidhu

ગુજરાત બાદ હવે વધુ એક રાજ્યના મુખ્યમંત્રી રાજીનામું આપશે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘ પાસેથી કોંગ્રેસે રાજીનામું માંગી લીધું હતું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ