TERROR MODULE / પંજાબમા ISI પ્રેરિત ચાર ખૂંખાર આતંકવાદીઓ પકડાયા, મુખ્યમંત્રીએ જાહેર કર્યું હાઇ અલર્ટ 

captain amrindar singh declared high alert in punjab four terorists of oil tanker blast cought

પંજાબમાં ઓઇલ ટેન્કર IED બ્લાસ્ટ નું ષડયંત્ર રચનાર ચાર આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી. જેને પગલે મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંઘે હાઇ અલર્ટ જાહેર કરી દીધું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ