લાલ 'નિ'શાન

દિલ્હી / અઢી કરોડની કાર લઇને સંસદ નજીક 'સ્ટંટ' કરનાર નીકળ્યો ભાજપના આ નેતાનો ભત્રીજો

capt abhimanyus nephew seen performing stunts near Parliament

દિલ્હીમાં સંસદ ભવન પાસે શનિવારે વહેલી સવારે સ્ટંટ કરનારા યુવકની ઓળખ થઈ છે. આ સ્ટંટ કરનાર ભાજપના નેતા અને હરિયાણાના કેબિનેટ મંત્રી કૈપ્ટન અભિમન્યુનો ભત્રીજો છે. અભિમન્યુના ભાઈ રૂદ્રસેન સિંધુના દીકરા સર્વેશ સિંધુએ સંસદ ભવન પાસે સ્ટંટ કર્યો હતો. સ્ટંટ કરતા સમયે સર્વેશ સિંધુ પોતે જ ગાડી ચલાવી રહ્યો હતો. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ