મોટા સમાચાર / ખુશખબર : વધુ અસરગ્રસ્ત રાજ્યોની ટોપની યાદીમાં રહેતું આ રાજ્ય, કોરોનાગ્રસ્તની ટોપ 5ની યાદીમાંથી બહાર

capital out of the list of top five states of transition

કોરોના સંક્રમણની શરુઆતથી ગત એક મહિના પહેલા દિલ્હી ટોપના સંક્રમિત રાજ્યોમાં હતી. પરંતુ ત્યાં સ્થિતિ સુધરી રહી છે અહીં રાજધાની મુખ્ય 5 રાજ્યોની યાદીમાંથી બહાર થઈ છઠ્ઠા સ્થાને સરકી ગઈ છે. અન્ય રાજ્યોની સરખામણીએ સૌથી ઓછા નવા દર્દીઓ આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ