ખળભળાટ / બૅન્કિંગ ઈતિહાસમાં યુઝર્સના ડેટાની સૌથી મોટી ચોરી, 10 કરોડ યુઝર્સની માહિતી ખતરામાં

capital one data breach over 100 million customers

બેંકિંગના ઇતિહાસમાં ડેટાની મોટી ચોરી કરવાની ઘટના સામે આવી છે, જેમાં 10 કરોડથી વધુ વપરાશકારોનો ડેટા હેકર્સના હાથે લાગ્યા છે. આ મામલો યુનાઇટેડ સ્ટેટ્સમાં ફાઇનાન્સિયલ સર્વિસ પ્રોવાઇડર 'કેપિટલ વન' નો છે, જેમાં એક મહિલા હેકરે 10 કરોડ 60 લાખ લોકોના ખાનગી ડેટા ચોરાયા છે. જેટલા લોકોના ડેટા હેક થયા છે તેમા વધારે લોકો અમેરિકા અને કેનેડામાં રહેનારા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ