બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / ટેક અને ઓટો / ચોમાસામાં પાણી ભરેલા રોડ પર કાર ચલાવતી વખતે આ ભૂલો ભારે પડશે, થશે હજારો રૂપિયાનું નુકસાન
Last Updated: 02:39 PM, 17 July 2024
Monsoonમાં રસ્તાઓ જળમગ્ન બની જાય છે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જાય છે. જેના કારણે ડ્રાઈવિંગમાં મુશ્કેલી આવે છે. વરસાદની સીઝનમાં પાણી ભરેલા રસ્તા પર અમુક ભુલો કરવાથી હજારો લાખો રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એવામાં જાણો ચોમાસામાં તમારી કારને મોટા ખર્ચાથી કેવી રીતે બચાવશો.
ADVERTISEMENT
સ્પીડ વધારે હોવાના કારણે થશે મોટા નુકસાન
ADVERTISEMENT
સ્લો સ્પીડ
પાણી ભરેલા રસ્તા પરથી જો વ્હીકલ પસાર કરી રહ્યા છો તો તેની ગતિ ધીમી રાખો. પાણી ભરેલા રસ્તા પર ઝડપથી વાહન ચલાવવાનું પહેલું નુકસાન એ છે કે જો તમે ટૂ વ્હીર પર છો તો તમે લપસીને પડી શકો છો. ગાડીમાંથી પણ લપસવાના ચાન્સ વધી શકે છે.
વાહનને નુકસાન
જો રસ્તા પર ભારે પાણી ભરાયેલું છે તો આવા રસ્તા પરથી પસાર થતા પહેલા એક વાતનું જરૂર ધ્યાન રાખો કે પાણી વધારે ઉંડુ તો નથીને? આ વાતનો અંદાજો લગાવવો મુશ્કેલ બની શકે છે અને ગાડી ડૂબવાનો ખતરો વધે છે.
એન્જિનને નુકસાન
સ્પીડમાં વ્હીકલને કાઢવાનો પ્રયત્ન કરવાની ભુલ ન કરો તેના કારણે એન્જિનમાં પાણી જવાનો ખતરો વધી જાય છે.
વધુ વાંચો: ભોજપુરી સેન્સેશન નમ્રતા મલ્લાના બિકિનીમાં બોલ્ડ પોઝ, જુઓ હોટનેસથી ભરપૂર ફોટો
અચાનક બ્રેક ન કરો
વરસાદના કારણે રસ્તા ભીના હોય છે. અને વધારે સ્પીડમાં જવા પર અચાનક બ્રેક લગાવવામાં આવે તો લપસવાના ચાન્સ વધી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.