ન્યાયિક / સેક્સ સંબંધ બાંધતા પહેલા આધાર કાર્ડ કે પાન કાર્ડ ચેક ન કરી શકાય- સગીરા રેપ કેસમાં HC

Can't Check Aadhaar Card Before Sex': High Court On Minor's Rape Charge

સગીરાના રેપના આરોપીને જામીન આપતા દિલ્હી હાઈકોર્ટે એવું કહ્યું કે કોઈ વ્યક્તિ તેના પાર્ટનર સાથે સેક્સ સંબંધ બાંધતા પહેલા આધાર કે પાન કાર્ટ ચેક ન કરી શકે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ