હક / હવે કાશ્મીરમાં લઇ શકશો જમીન પરંતુ આ રાજ્યોમાં હજી પણ નહીં ખરીદી શકો

Can't buy land in these states of india

જમ્મુ-કાશ્મીરમાંથી હવે ધારા-370 સમાપ્ત કરી દેવામાં આવી છે. એ સાથે જ જમ્મુ-કાશ્મીરને મળેલો દરજ્જો પણ હવે ખતમ થઈ ગયો છે. હવે દેશના કોઈ પણ નાગરિકો  જમ્મુ-કાશ્મીરમાં જમીનનું ખરીદ વેચાણ કરી શકશે. એવું કહેવામાં આવે છે કે, સરકારના આ પગલાંથી જમ્મુ-કાશ્મીરમાં જમીનના ખરીદ વેચાણમાં તેજી આવશે. પરંતુ હજુ પણ દેશના અનેક રાજ્યો અને વિસ્તારો એવા છે જ્યાં બીજા રાજ્યના લોકો જમીન ખરીદી શકતા નથી. આવો જાણીએ કે છે એ કયા રાજ્યો કે જ્યાં તમે ઈચ્છો તો પણ નહીં ખરીદી શકો જમીન જોઈએ આ રિપોર્ટમાં.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ