BIG NEWS / ટ્રાયલ વગર લાંબા સમય સુધી કોઈને કેદ રાખી શકાય નહીં: સુપ્રીમ કોર્ટ

cant allow incarceration for long without trial supreme court

સુપ્રીમ કોર્ટે એક મામલામાં સુનાવણી કરતા ચાર વર્ષથી કેદ બે લોકોને જામીન આપતા કહ્યું કે, કોઈ પણ ટ્રાયલ વગર કોઈને આટલો લાંબો સમય સુધી કેદ કરી રાખવા ઠીક નથી.

બ્રેકિંગ ન્યૂઝ