મોટો ચુકાદો / પીડિતાને સેક્સની લત હતી, ચરિત્ર સારુ નહોતું, તેથી રેપના આરોપીને છોડી ન શકાય-કેરળ હાઈકોર્ટ

Can't Acquit Rape Accused Even if Victim Sexually Active, of 'Easy Virtue', Rules Kerala HC

રેપ કેસમાં એક મહત્વનો ચુકાદો સંભળાવતા કેરળ હાઈકોર્ટે કહ્યું કે પીડિતાને સેક્સની લત હતી અથવા તો તેનું ચરિત્ર સારુ નહોતું તે આધારે રેપના આરોપીને છોડી ન શકાય.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ